Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૩ માર્ચ, શુક્રવાર અને ફાગણ વદ દશમનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને ગણતરી ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા  જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. અગત્યના કામ  અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૧-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામકાજમાં પ્રગતિ જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.  ઉચાટ રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની  મીઠાશથી સરળતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૩

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને  કારણે નાણાભીડ રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને  ચિંતા અનુભવાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના  કામમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામમાં સરળતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજથી  સંભાળવું પડે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં  સરળતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કાર્યમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. ધીરે ધીરે  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh