Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી શૈલેષકુમાર રમણીકલાલ શુકલ (હર્ષદ એન્જિનિયરીંગ વાળા)(ઉ.વ.૭૦) તે કલ્પનાબેનના પતિ, સ્વ. પ્રતિક, મિથુનના પિતા, હેતલ પ્રતિક શુકલ, મૃગા મિથુન શુકલના સસરા, વંશિકા પ્રતિક શુક્લ, ધ્યાન મિથુન શુકલ, હૃદા પ્રતિક શુકલના દાદા, ડો. ભૂપેન્દ્ર શુકલ, સ્વ. હર્ષદરાય શુકલ, જગદીશભાઈ શુકલ, મનોજ શુકલ, પ્રદીપ શુકલના ભાઈનું તા. ૧૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૩ને શનિવારના સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ (મૂળ કાલાવડ, હાલ નાલા સોપારા, મુંબઈ) દીપકભાઈ રમણીકલાલ પટેલના પત્ની છાયાબેન (ઉ.વ.૬૪) તે જયાબેન રમણીકલાલના પુત્રવધૂ, મધુરીકાબેન મહેશભાઈ, વર્ષાબેન ધીરેનભાઈ, પન્નાબેન અભયભાઈ, સ્વ.રસીલાબેન સતીષભાઈ મહેતા તથા નલીનીબેન રસીકલાલ શાહના ભાભી, સ્વ. રતિલાલ પદમશી ઠક્કર (ઘાટકોપર, મુંબઈ) ના પુત્રી તા. ૮-૩ના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતની સાદડી તા. ૧૬-૩ના સોમવારે સાંજે ૪ વાગ્યે લીમડાવાળા ઉપાશ્રય, પોસ્ટ ઓફિસ સામે, ચાંદબજાર, જામનગરમાં રાખવામાં આવી છે.
દ્વારકાઃ સ્વ. કાલિદાસ માવજીભાઈ ભાયાણીના પત્ની કમલાબેન (ઉ.વ.૮૮) તે જયસુખભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. નીતિનભાઈ, મીનાબેન સતીષકુમાર મોદીના માતા, વિરેન, ભાવિક, ભવ્યના દાદી, હરિભાઈ, સોમજીભાઈ નાથાલાલ મજીઠીયાના બેનનું તા. ૧૨-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૩ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન સ્મશાન હોલ, વૈકુંઠધામ, દ્વારકામાં રાખવામાં આવી છે.
જામનગરઃ જેન્તીગર પરસોત્તમગર ગોસાઈ (ઉ.વ.૭૬) તે રિતેશભાઈના પિતાનું તા. ૧૦-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. તા. ૧૨-૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ વાગ્યા દરમ્યાન જલારામ મંદિર, સાધના કોલોની, જામનગરમાં રાખવામાં આવ્યું છે.