Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન વિભાગની આગાહીના પગલે
જામનગર તા. રઃ રાજ્યના હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. તે મુજબ આજે દેવભૂમિ દ્વારકા પંથકમાં છાંટથી માવઠું થયું હતું. બીજી તરફ જામનગરમાં પણ વાતાવરણ પલટાયેલ જોવા મળે છે, અને યાર્ડમાં મબલખ પાક ખુલ્લામાં પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે સવારે દ્વારકા, ઓખા, મીઠાપુર અને સૂરજકરાડી પંથકમાં છાંટા વરસ્યા હતાં તો ક્યાંક હળવું માવઠું પણ વરસ્યું હતું. પરિણામે ખેડૂતોને તેમના તૈયાર પાકને નુક્સાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial