ચિરવિદાય

જામનગરઃ શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી જ્ઞાતિના ડો. હરિશભાઈ હરીભાઈ દવેના પત્ની  જયશ્રીબેન, તે ચિન્ટુ, પૂજા જે.શુકલ, દિપાલી આશીષકુમાર જોશીના માતા, યોગિતાના સાસુ,  આયુષ, કિયાના દાદીનું તા. ૨૯-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨-૪ના  ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં  રાખવામાં આવી છે.

જામનગરઃ અવનીશભાઈ પોપટલાલ પુજારા (ચકાભાઈ)નું તા. ૨૯-૩ના અવસાન થયું છે.  સદ્ગતનું બેસણું તા. ૨-૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન લોહાણા મહાજન વાડી, બાલા  હનુમાન સામે, સુરેન્દ્રનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર (મૂળ જગામેડી) નિવાસી હરીશભાઈ મગનલાલ પંડયા, તે અરૂણાબેન જયંતિલાલ  વ્યાસ (નિવૃત્ત શિક્ષિકા, ન.પ્રા.શિ. સમિતિ)ના પતિ, મનીષભાઈ, મેઘનાબેન ભટ્ટના પિતા,  દ્યુતિબેન પંડયા, આનંદકુમાર ભટ્ટના સસરા, શ્રુતિક, ધ્વનિલના દાદાનું તા. ૩૦-૩ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨-૪ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર  મહાદેવ મંદિર, રામેશ્વરનગર ચોક, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ ગાંડાલાલ જેસાભાઈ વેકરીયાના પત્ની જમનાબેન વેકરીયા (ઉ.વ.૯૨) તે  ડો.નરશીભાઈ વેકરીયા (સિનર્જી હોસ્પિટલ), પુષ્પાબેન લાલજીભાઈ ડોબરીયા, સ્વ.મંજુબેન  સવજીભાઈ પરસાણા, મધુબેન કેશુભાઈ નડીયાદરા, નિર્મળાબેન વેકરીયા, દિવાળીબેન  મથુરભાઈ ભાખરના માતા, મિનાક્ષીબેનના સાસુ, ડો.વાસવના દાદીનું તા. ૨૯-૩ના અવસાન  થયું છે. સદ્ગતનું બેસણું (પ્રાર્થનાસભા) તા. ૨-૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન  પંચશીલ સોસાયટી હોલ, પંચશીલ મેઈન રોડ, દોશી હોસ્પિટલની પાસે, ગોંડલ રોડ,  રાજકોટમાં રાખવામાં આવી છે.

close
Ank Bandh