Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ઓમ શ્રી જયીષ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ઓપન ગુજરાત કયુટ બેબી- હેલ્ધી બેબી- સ્માર્ટ કીડ્સ કોમ્પીટીશન યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મીસીસ ઈન્ડિયા (વેસ્ટ) ૨૦૧૭ શ્રીમતી નીશા ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ અન્ય અતિથિપદે રોટરી કલબ (છોટીકાશી)ના પ્રમુખ તેમજ બોર્ડના સભ્યો, એનવીએનના પ્રિન્સીપાલ રાધેશ્યામ પાંડે, રંજના ઝા, ડો. નિમેશ રાજપૂત, પી.એમ. જાડેજા, મિતા દોશી (સ્થાપક, વિઝન કલબ), મોસમી કનખરા (સ્થાપક, કિડસ્ ફન કલબ), ભાવના રાણા, કૃષ્ણા ચંદરીયા, ડો. ધ્રુતી નવનીતભાઈ, ધર્મિષ્ઠાબેન નકુમ, પારિન ગોકાણી, હમીરભાઈ, વર્ષાબેન ઓડેદરા, અલ્પેશ ઉપાધ્યાય, નિતલ ધ્રુવ, વગેરે હાજર રહ્યા હતાં. આ સમારોહમાં ૧૫૧ એવોર્ડ આપવામાં આવ્યા હતા. બાળકોએ નૃત્ય સાથે રંગારંગ કાર્યક્રમ રજુ કર્યો હતો. ટ્રસ્ટના પદાધિકારીઓએ સૌનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial