Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સર્વે સભ્ય પરિવારનો ભોજન સમારંભ તા. ૧૬-૧૧-૨૫ના બપોરે ૧૨ થી ૨ દરમ્યાન જ્ઞાતિની વાડીમાં યોજાયો છે. સ્વ. દિનેશચંદ્ર કલ્યાણજીભાઈ મહેતા, સ્વ. ભારતીબેન દિનેશચંદ્ર મહેતા તથા સ્વ. દિપાલીબેન આનંદભાઈ મહેતાની સ્મૃતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આથી સંસ્થાના સર્વે સભ્યોને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાણી તથા મંત્રી વિજયભાઈ શેઠે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial