Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૪ એપ્રિલ, શનિવાર અને ચૈત્ર વદ બીજનું રાશિફળ

વૃષભ સહિત અન્ય બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.  સામાજિક-વ્યાવહારિક કામકાજ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામ  અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપને કામમાં કોઈને કોેઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાનના કામમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં આવેલી રૂકાવટ-મુશ્કેલી દૂર થતા આપના કામનો ઉકેલ આવે. સંતાનના પ્રશ્ને  ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫

 

Leo (સિંહ: મ-ટ)

નોકરી-ધંધાના કામકાજની સાથે બીજું કોઈ કામ આવી જતા આપના કાર્યભાર-દોડધામમાં  વધારો થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે.  ધર્મકાર્ય થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામના દબાણ-તણાવની અસર આપના  સ્વાસ્થ્ય પર પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં-આયાત-નિકાસના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામકાજ અંગે સતત વ્યસ્તતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક  ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકિય-સરકારી કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh