Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી
જામનગર તા. ૬: જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આજથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ચૂંટણી અધિકારી જાહેર કરી દેવામાં આવી છે.
વોર્ડ નંબર ૧ થી ૪ માટે એ.આર. બશેર, નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), મૂલ્યાંકન કચેરી), સેવાસદન-ર, લાલબંગલા, વોર્ડ નંબર પ થી ૮ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વી.આર. માંકડિયા (જિલ્લા પંચાયત), વોર્ડ નંબર ૯ થી ૧ર માટે જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ, કલેક્ટર કચેરી (શરૂ સેક્શન રોડ) અને વોર્ડ નંબર ૧૩ થી ૧૬ માટે બી.એ. કાલરિયા પ્રાંત અધિકારી (ગ્રામ્ય) મહેસુલ સેવા સદન-શરૂ સેક્શન રોડ સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial