સુપ્રિમ કોર્ટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણને પૂછ્યું કે, 'વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાય છે, તો તેમણે ટોલ ટેક્સ કેમ ભરવો જોઈએ ?'
છેલ્લા ૮ મહિનામાં પ્લેટિનમના ભાવમાં ૭૧%નો વધારો થયો.
વારાણસીઃ રેલવે ટ્રેક વચ્ચે દેશની પહેલી હટાવી શકાય તેવી સોલાર પેનલ પ્રણાલી શરૂ કરવામાં આવી.
ભારતમાં ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીમાં ૫૭૦૬ ફલાઈટ રદ કરાઈ.
ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધાને દેશભરમાં બહોળો પ્રતિસાદઃ માત્ર ચાર દિવસમાં પાંચ લાખ યુઝર્સનો સિમાચિહ્ન હાંસલ કર્યો.
એઆઈ સાથે પ્રેમમાં પડેલા ૭૫ વર્ષીય વૃદ્ધે પત્નીથી માંગ્યા છૂટાછેડા!
હાલારનાં બન્ને જિલ્લાના એસ.પી. સહિત રાજ્યના અનેક આઈ.પી.એસની બદલી
રાજસ્થાનઃ ડીઆરડીઓના ગેસ્ટ હાઉસના મેનેજરની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ.
ભારત સાથે અમારા દ્યનિષ્ઠ સંબંધઃ અમેરિકા.
સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને તુરંત મુક્ત કરવામાં આવેઃ સુપ્રિમકોર્ટ.
ભારતમાં મકાનની કિંમતોમાં વાર્ષિક ૭.૭% નો વધારો થયોઃ નાઈટ ફ્રેન્કનો રિપોર્ટ.
ભારતમાં એફએમસીજી ઈન્ડસ્ટ્રીઝે એપ્રિલથી જુન ક્વાર્ટરમાં ૧૩.૯% ની વૃદ્ધિ નોંધાવી.
ગુજરાત પોલીસે રૂ. ર.૮૦ કરોડના બે જાસૂસ રોબર્ટ ખરીદ્યા.
દેશની સૌથી મોટી સરકારી બેંક દ્વારા ચાર્જમાં વધારો ઝીંકાયો
દેશની ખાનગી બેંક દ્વારા કરાયેલ નિર્ણય પાછો લેવામાં આવ્યો
ભારતમાં જુલાઈ મહિનામાં મોંઘવારીનો દર ઘટીને ૧.૫૫ ટકા રહ્યો, ૮ વર્ષમાં સૌથી ઓછો.
છૂટાછેડા પછી પતિ-પત્નીના સંબંધીઓ પર કેસ ચલાવવો અયોગ્યઃ સુપ્રિમકોર્ટ.
૧૭૦૦ પાઈલટ્સની સિમ્યુલેટર તાલીમમાં ગેરરીતિઓ અંગે ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈન્સને નોટીસો મોકલી.
મુસ્લિમ દંપતી પરસ્પર સંમત હોય તો લેખિત કરાર વગર છૂટાછેડા લઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટ.
ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ચોથી વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મેળવ્યો. ચાર વખત આ એવોર્ડ જીતનારો પ્રથમ પુરૂષ ક્રિકેટર.
દિલ્હી-એનસીઆરમાંથી ૮ સપ્તાહમાં તમામ રખડતા કૂતરાં ખસેડોઃ સુપ્રિમકોર્ટ.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 'બેન્કો બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર'
બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાનની અછતના પગલે એર ઈન્ડિયા દિલ્હીથી વોશિંગ્ટન ફલાઈટ બંધ કરશે.
પાકિસ્તાની સેનાનું ખૈબર પખ્તુનખ્વામાં ઓપરેશન ક્લીનઅપ, બળજબરીથી લોકોનું સ્થળાંતર ચાલુ.
ભારતમાં યોજાનારા મહિલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરાઈ.
તેમના રેસ્ટોરન્ટમાં ગોળીબારની ઘટના પછી મુંબઈ પોલીસે કોમેડિયન કપિલ શર્માને સુરક્ષા આપી.
સીબીએસઈ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭થી ધો. ૯ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક એસેસમેન્ટ લાગુ કરશે.
૧૫ ઓગષ્ટે રિલીઝના ૫૦ વર્ષ પૂર્ણ કરી રહેલી ફિલ્મ 'શોલે'નું ૪કે વર્ઝન ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાશે.
ઈસરો ૬૫૦૦ કિલોનો અમેરિકન ઉપગ્રહ લોન્ચ કરશે.
પીએમ નેતન્યાહૂના 'બિગ ગાઝા પ્લાન' ની વિરૃદ્ધ ઈઝરાયલવાસીઓમાં રોષઃ ૧ લાખ લોકો રસ્તા પર ઉતર્યા.
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પીએમ મોદી પાસે રૃા. ૧.૫ લાખ કરોડની સહાય માગી.
ચીને વિશ્વનું પહેલુ ઈલેકટ્રીક કાર્ગો એરક્રાફ્ટ લોન્ચ કર્યું.
શામળાજી પાસે ગમખ્વાર અકસ્માત !
વિશ્વાનો સૌથી નાની ઉમરનો ક્રિકેટ કેપ્ટન !
દેશનાં સૌથી ઊંચા બ્રિજ પર પહેલી માલ ગાડી ચાલી
કેન્દ્ર સરકારે લોકસભામાં ઈન્કમ ટેક્સ બિલ-ર૦રપ પાછું ખેંચ્યુ, ૧૧ ઓગસ્ટે આ બિલનું વર્ઝન સંસદમાં રજૂ કરશે.
એક વર્ષમાં ર.૦૬ લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડીઃ કેન્દ્ર સરકાર.
ઈ.સ. ૧૯૬ર ના યુદ્ધ અંગે સંસદમાં સરકારે કહ્યું કે, 'ચીન' ભારતની ૩૮૦૦૦ ચોરસ કિ.મી. જગ્યા કબજે કરી હતી.
કોન્ટ્રાક્ટ આધારિત મહિલા કર્મચારીઓને માતૃત્વ રજા ન આપવી સમાનતાનો ભંગ, અને બિન-બંધારણીય છેઃ પંજાબ હરિયાણા હાઈકોર્ટ.
રાજકોટ એરપોર્ટ ૧૦ વર્ષમાં ૪૧૮.૬૭ કરોડની ખોટ કરીઃ નુકસાની કરવામાં દેશમાં ૮ માં સ્થાને.
૧૮ વર્ષીય ટેનીસ ખેલાડી વિકટોરીયા કેનેડા ઓપનમાં બની વિજેતા.
એક દુર્ઘટનાથી એર ઈન્ડિયાને આ રીતે કલંકિત ના કરોઃ સુપ્રિમકોર્ટ.
માર્કેટ ત્રણ મહિનાનાં તળિયે !
અમે કબુતરખાનાને બંધ કરવાનો આદેશ આપ્યો નથીઃ બોમ્બે હાઈકોર્ટ.
દેશમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે ફૂટપાથ જરૂરીઃ સુપ્રિમકોર્ટ.
દિલ્હી બાર કાઉન્સીલે સોશિયલ મીડિયા પર કાનૂની સેવાઓનો પ્રચાર કરવા સામે વકીલોને ચેતવણી આપી.
ઈ.ડી. 'ઠગ' ની જેમ વર્તે નહીં, કાયદાની સીમામાં કામ કરેઃ સુપ્રિમકોર્ટ.
ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી સર્ટ-ઈનએ એપલના આઈફોન સહિતના ડિવાઈસમાં ઘણી ગંભીર સુરક્ષા ખામીઓ શોધીઃ હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરાયું.
અવરોધમુક્ત, સુરક્ષિત રોડ ન હોય તો ટોલ ન વસૂલી શકાયઃ કેરળ હાઈકોર્ટ.
અમેરિકાઃ દર્દીને લઈ જતું મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતા ૪ લોકોના મોત.
close
Ank Bandh