Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૬ અને ૭ માર્ચના દિવસોમાં
જામનગર તા. પઃ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે હેતુથી ૧૧ મા તબક્કાના 'સેવાસેતુ' કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં વોર્ડ નં. ૧ થી ૮ માટેનો કાર્યક્રમ તા. ૬-૩-ર૦ર૬ અને શુક્રવાર તથા એસ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં સવારના ૯ થી પ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે. જેમાં સરકારના અલગ-અલગ વિભાગોની યોજનાઓની સેવાઓ ઉપલબ્ધ થનાર છે. તેનો તબક્કાવાઈઝ નગરજનોએ લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial