Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા
જામનગર તા. ૧૦: જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા મારવાડા બાવરી સમુદાયના નાગરિકો માટે રહેણાંકના પ્લોટ અંગે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જોગણીનગર વુલનમીલ પાસે રહેલા બાવરી સમુદાયના ઝુંપડા સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ હોય, આ પરિવારોને પણ રહેવા માટેના ઘરની વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિચરતા સમુદાય સમર્થન મંચના પ્રતિનિધિ મંડળ તથા અસરગ્રસ્ત બાવરી પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial