Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને રૂકાવટ-વિંલંબમાં પડેલા ઉકેલ આવતો જાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દેશ-પરદેશના,આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યાવહારિક કામમાં દોડધામ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૪
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે રાજકિય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. નાણાકિય સ્થિતિ સરભર બની રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૫
Libra (તુલા: ર-ત)
આપના ગણતરી-ધારણા પ્રમાણેના કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય. ધંધામાં આવક થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાળવ કરવી નહીં. વાહન ધીમે ચલાવવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના રૂકાવટ-વિંલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૨
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૫