ચિરવિદાય

જામનગરઃ દેવરામભાઈ રાજયગુરૂના પત્ની ગં.સ્વ. જશુબેન રાજ્યગુરૂ, તે ભરતભાઈ, જનકભાઈ, જગદીશભાઈ, નિલેષભાઈના માતા, ખંજન, અખિલ, હેત, યાજ્ઞિક, ઉત્સવના દાદીનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન અબોટી બ્રહ્મ સમાજની વાડી, કેશોદ, (તાલુકો ખંભાળીયા)માં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી (મૂળ જાંબુડા) ભરતભાઈ મુળુભાઈ પાલીયા (ઉ.વ.૭૯) તે સજનભાઈ મુળુભાઈ પાલીયાના ભાઈ, રણુભાઈ ઉમેદભાઈ પાલીયાના કાકા, સંજયભાઈ લાંબાના મામાનું  તા. ૨૪ના અવસાન થયું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૨-૧-૨૬ના શુક્રવારે બ્લોક નં. ૧૩, ગાંધીનગર હાઉસીંગ બોર્ડ, ગાયત્રી મંદિરની પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.

કલ્યાણપુરઃ રમેશભાઈ વલ્લ્ભભાઈ પોપટ, તે ધીરૂભાઈ (જુનાગઢ),ભરતભાઈ, મનુભાઈ, સરલાબેન,  તારાબેન, રીટાબેન, રેખાબેનના ભાઈ, નરેન્દ્રભાઈ (ભાટીયા), સ્વ. વિજયભાઈ (ખાખરડા),  હરીશભાઈ (પોરબંદર), પંકજભાઈના સાળાનું તા. ૨૫ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.  ૨૬ને શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન કલ્યાણપુર લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવી છે.

close
Ank Bandh