Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. પઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા રહ્યું હતું, જેના પગલે બફારો અનુભવાયો હતો.
જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૭૧.પ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા રહ્યું હતું. મેઘાવી માહોલના પગલે ભેજનું પ્રમાણ વધુ રહેતા બફારાનું જોર પણ વધુ રહ્યું હતું. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial