Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડીયા ભુંગા વિસ્તારમાં
જામનગર તા. ૧૧: જામનગરના જોડીયા ભુંગા વિસ્તારમાં ચારે તરફ શેરી-રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફેલાયેલા રહે છે. તેમજ કચરાના ઢગલા ખડકાયા છે. આ વિસ્તારના રહેવાસીઓ આ સમસ્યાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર હુસેનાબેન સંઘાર, અનવર સંઘારની આગેવાની હેઠળ લતાવાસીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ વોર્ડમાં હાલ કોલેરાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે મનપાના જવાબદાર અધિકારીઓ નિંભર બનીને કોઈ કાર્યવાહી કરતા નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial