Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ નાકા બહાર બંદોબસ્તની માંગણીજામનગર તા. ૯: જામનગરમાં હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે કાલાવડ નાકા બહારથી કલ્યાણજીના ચોક સુધી ઈફતારીના સમયે સાંજે પ થી રાત્રે ૮ વાગ્યા સુધી ત્રણ કલાક માટે પોલીસ બંદોબસ્ત આપવા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ ઉમર અબ્દુલભાઈ બ્લોચે રજૂઆત કરી છે. આ ઉપરાંત તેમણે રમજાન ઈદ પછી અર્થાત્ ર/૩ પછી જર્જરીત પુલનું ડિમોલીશન કરવા માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial