Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલ મહાકુંભ-૨૦૨૫-૨૬ અંતર્ગતની
ખેલ-મહાકુંભ-૨૦૨૫-૨૬ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન દ્વારકાની એન.ડી.એચ. હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સીપાલ એસ.કે. આંબલીયાના માર્ગદર્શન હેઠળ એમ.એન.ઝાલા તથા વ્યાયામ શિક્ષકોની મદદથી ભાઈઓ-બહેનો માટે યોજાયેલ કબડ્ડીમાં અલગ-અલગ એ જ ગ્રુપના આશરે ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ વિજેતા ટીમો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વાનવડમાં દ્વારકા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial