Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વ૫ક્ષિય બેઠકમાં અપાઈ વિસ્તૃત જાણકારીઃ ૧૦૦ આતંકી માર્યા ગયા હોવાની માહિતી
નવી દિલ્હી તા. ૮: સર્વપક્ષિય બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી. ઓપરેશન સિંદૂર હજુ યથાવત્ હોવાની સાથે ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલામાં ૧૦૦ આતંકી માર્યા ગયા હોવાની માહિતી આપી હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial