અલ્હાબાદ હાઈકોર્ટેે મથુરામાં 'શાહી ઈદગાહ'ના બદલે વિવાદિત માળખું શબ્દના ઉપયોગ માટે નિર્દેશ જાહેર કરવાની અરજી ફગાવી.
ન્યાયાધીશ નહીં પણ ન્યાયમાં જ ભગવાનને નિહાળો : સુપ્રિમકોર્ટ.
ભારતીય નૌ સેનાનો રેકોર્ડ : ૩૭ મહિનામાં જ એફ-૩૫ સ્વરૃપે બીજું સ્ટીલ્થ યુદ્ધ જહાજ મળ્યું.
ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે જણાવ્યુ હતું કે ઓપરેશન સિંદૂર માં આપણે પાકિસ્તાન-ચીન અને તૂર્કીયે સામે લડવું પડયુ હતું.
આસ્થા પુનિયા બન્યા ભારતીય નૌકાદળના પહેલા મહિલા ફાઈટર પાયલટ.
કેન્દ્ર સરકારે એન.પી.એસ.ની સમકક્ષ યુનિફાઈડ પેન્શન સ્કિમને કરમુક્તિ આપવાનો નિર્ણય લીધો.
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીતઃ અમેરિકન સંસદના બન્ને ગૃહોમાં 'વન બિગ બ્યુટીફૂલ બિલ' પસાર.
મુંબઈના તમામ કબુતરખાના સરકાર બંધ કરશે.
લગ્ન કરતા પહેલા થેલેસેમીયાની ટેસ્ટ ફરજિયાત કરશે સરકાર.
ફૂટબોલ જગતમાં શોકઃ લિવરપૂલના સ્ટાર ખેલાડી ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં મોત.
ઉત્તરાખંડમાં એક મહિનામાં કુદરતી આફતો અને માર્ગ અકસ્માતોએ સિત્તેર લોકોનો ભોગ લીધો.
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪%નો વધારો થઈ શકે છે.
રાજ્યની વધુ એક શાળાને ધમકી!
બજાર ખુલતાની સાથે જ કડાકો
નગરજનોમાં હરખની હેલી
ભારતીયોને રૂ. ર૩.૩૦ લાખ રૂપિયામાં હવે યુએઈના લાઈફ ટાઈમ ગોલ્ડન વિઝા મળી શકશે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં બન્ને એન્જિન ફેલ, ઈંધણમાં ભેળસેલ અને કાવતરાના પાસા સામેલ કરાયા.
ભારત સરકાર તેના કટોકટી ઊર્જા ભંડારને વધારવા ત્રણ નવા તેલ ભંડાર બનાવશે.
અમેરિકી હુમલા પછી ઈરાનની આઈએઈએ સાથે પરમાણું સહયોગ સમાપ્ત કરવાની જાહેરાત.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-યુએસ વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાની તથા ટેરિફ ઘટવાનો આશાવાદ વ્યક્ત કર્યો.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશનની રૂ. ૩૧,પ૮૦ કરોડની લોન એસબીઆઈએ ફ્રોડ જાહેર કરી.
ચીનની દવા 'એજિયાઓ' ની માંગના કારણે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ ગધેડાની હત્યા થાય છે. રિપોર્ટ.
બજાર ખુલ્યું લીલા નિશાનમાં
રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર એક સાથે અનેક અકસ્માત
ચકચારી સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને સખત સજાનો હુકમ
ગુલાબનગર નજીક ટ્રક કાબુ બહાર
બજાર લાલ નિશાનમાં બંધ
તેંડુલકર એન્ડરસન ટ્રોફીઃ આજથી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ.
આસામની 'બેગલેસ ચા' ૨૦ વર્ષ માટે પેટન્ટ કરાઈ.
વિવાદાસ્પદ ડ્રોન કોલ લીક થયા પછી થાઈલેન્ડના પીએમ શિનાવાત્રાને કોર્ટે પદ પરથી હટાવ્યાં.
દેશમાં જૂન-ર૦રપ માં ગત મહિના કરતા જીએસટી કલેકશન ૬.ર% વધી રૂ. ૧.૮૪ લાખ કરોડ થયું.
'આઈ લવ યુ' કહેવું માત્ર ભાવનાઓની અભિવ્યક્ત છે, તે યૌન શોષણના ઈરાદા સમાન નથીઃ બોમ્બે હાઈકોર્ટ.
સુપ્રિમ કોર્ટે પહેલીવાર પોતાના કર્મચારીઓ માટે અનામત નીતિ લાગુ કરી, એસસી-એસટી શ્રેણીના કર્મચારીઓને સીધી ભરતી અને પ્રમોશનમાં અનામત મળશે.
જિલ્લા પોલીસ વડા આક્રા પાણીએ: અધિકારીને કરાયા તાત્કાલિક સસ્પેન્ડ
રેલ્વે યાત્રિકો માટે વધુ સુવિધા પ્રદાન
બજાર ખુલતાની સાથે લીલા નિશાનમાં
ભારતના બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટી યુએસ ઓપનમાં ચેમ્પિયન.
અમરનાથ યાત્રા ૩-જુલાઈ-ર૦રપ થી શરૂ થશે. જમ્મુમાં ટોકન વિતરણ શરૂ.
તેલંગાણામાં રામચંદ્ર રાવને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરાતા ધારાસભ્ય ટી. રાજાસિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું.
તેલંગાણાની દવા ફેક્ટરીમાં આગઃ મૃતાંક ૩૪ થયો.
મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ૪ લોકોની ગોળી મારી હત્યા.
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના પ્રસિદ્ધ ઉપનામ 'કેપ્ટન કૂલ' ને ટ્રેડમાર્ક કરાવવા માટે કરેલી અરજી ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોર્ટલમાં મંજૂર.
ટોરેન્ટ ફાર્મા કેકેઆર પાસેથી જેબી ફાર્માને રૂ. રપ.૬૮૯ કરોડમાં હસ્તગત કરશે.
મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા નીતિના બે આદેશ રદ્દ કર્યા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું 'બિગ બ્યુટિફુલ બિલ' વિનાશકારી નિર્ણયઃ ઈલોન મસ્ક.
રશિયાએ યુક્રેન પર ૪૭૭ ડ્રોન અને ૬૦ મિસાઈલો સાથે સૌથી મોટો હૂમલો કર્યો.
ફૂટબોલ-ઈંગ્લેન્ડે જર્મનીને હરાવીને અન્ડર-ર૧ યુરો કપ ટાઈટલ જાળવ્યું.
ઈરાને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કર્યો, ટૂંક સમયમાં અણુબોમ્બ બનાવી લેશેઃ આઈએઈએ.
તામિલનાડુઃ નિવૃત્ત સૈન્ય અધિકારીએ તેની પુત્રીઓની પજવણીથી ત્રાસીને ૪ કરોડની સંપત્તિ દાન કરી.
નાના બાળકો પર હિંદી ભાષાની સખ્તી અયોગ્યઃ શરદ પવાર.
close
Ank Bandh