Advertisement
Author: નોબત સમાચાર

બાકી વીજબીલની વસૂલાત માટે આવતીકાલથી યોજાશે મેગા ડ્રાઈવ

બાકીદારોને બીલ ભરવા અપાઈ સૂચનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકોના બીલ ભરવાના બાકી છે તેમના માટે આવતીકાલથી મેગા વીજ કનેક્શન કટ ડ્રાઈવ યોજાશે.

જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા આવતીકાલથી મેગા ડીસ કનેક્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. બંને જિલ્લામાં જે વીજ ગ્રાહકોના બીલ ભરવાના બાકી છે તેઓના જોડાણ કટ કરવા માટે ડ્રાઈવ યોજવામાં આવી છે. તમામ ૨૭૩ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ કંપનીના કર્મચારીઓ ચકાસણી કર્યા પછી વીજ જોડાણ કાપશે અને બાકી બીલની પુરી રકમ ભરપાઈ થયે નિયમ અનુસાર રીકનેકશન ચાર્જ મેળવ્યા પછી વીજ જોડાણ પૂર્વવત કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh