Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૫: જામનગર સૂર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ અંગે કેમ્પનું આયોજન તા. ૧૫-૭-૨૫ ના સાંજે ૬ થી ૮ દરમ્યાન દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષદ્યિ સ્ટોર, ગાયત્રી ચોક, બી.એન.ઝાલા વિદ્યાલય પાસે, નવાગામ (ઘેડ), જામનગરમાં કરવામાં આવ્યું છે. કેમ્પમાં રેશનકાર્ડ, આધારકાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે. નવાગામ ઘેડના લોકોને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ કંટારીયા, મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી અને સુભાષભાઈ ગુજરાતી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial