Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વન નેશન વન ઈલેકશન' સંદર્ભમાં
કાલાવડમાં વન નેશન વન ઈલેકશન સંદર્ભમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સૌનું સ્વાગત કરી સંમેલનની રૂપરેખા રજુ કરી હતી. સંસદસભ્ય પૂનમબેન માડમે મુખ્ય વક્તા તરીકે દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય તો તેનાથી આર્થિક ફાયદા ઉપરાંત અન્ય ફાયદાકારક પાસાઓની છણાવટ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ સાંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, કાલાવડ નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, કાલાવડ શહેર પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપના મંત્રી હિનાબેન રાખોલીયા, તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, અંંબાલાલસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ નિમાવત, કાર્યક્રમના ઈન્ચાર્જ પી.ડી.જાડેજા, નવલભાઈ મુંગરા તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો હાજર રહ્યા હતા, તેમ જામનગર જિલ્લા ભાજપ મીડિયા સેલ ના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial