Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ બાબુલાલ છગનલાલ ચૌહાણ, તે રમેશભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈના પિતાનું તા. ૨૯-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩૦-૩ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.