Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં રસ્તે રઝળતા શ્વાને સાત લોકોને ભર્યા બટકા!: અસહ્ય ત્રાસ

એક માસમાં ૧૯પને ભર્યા બટકા

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૭: જામખંભાળિયા તાલુકાના સલાયામાં રસ્તે રઝળતા શ્વાનનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. ગઈકાલે બંદર માર્ગે સાત લોકોને બટકા ભર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સલાયામાં બંદર માર્ગે આંટાફેરા કરતા શ્વાનોએ સાત રાહદારીઓને હાથ-પગ, પેટમાં બટકા ભરતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જેમાંથી બે લોકોને વધુ સારવાર માટે ખંભાળિયામાં લઈ જવામાં આવ્યા હતાં.

જાન્યુઆરી માસમાં કુલ ૧૯પ લોકોને શ્વાને બટકા ભર્યાનું સરકારી દફ્તરે નોંધાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh