ચિરવિદાય

જામનગર નિવાસી  ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ (વહેવારવાળા) નટવરલાલ જટાશંકર રાવલ  (નટુ મહારાજ)ના પત્ની કંંચનબેન (ઉ.વ.૭૮) તે પરેશભાઈ, ધર્મેશભાઈ (પ્રેસ ફોટોગ્રાફર), ઉષાબેન  વ્યાસના માતા, પૂજાબેન, ભાવનાબેન રાજેશકમાર વ્યાસના સાસુ, ઓમ, હર્ષ, જાનકી નંદા, નીશા  વ્યાસ, ભૂમિ બારડ, વૃષ્ટિના દાદી, દિલીપભાઈ દવે, રાજુભાઈ દવે કમળાબેન રાવલના બહેનનું તા.  ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨-૨-૨૬ ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

કાલાવડ નિવાસી મોતીચંદ અંબાવીદાસ પતીરાના પુત્રવધૂ મૃદુલાબેન અરૂણકુમાર પતીરા (ઉ.વ.૭૪) તે  બીનાબેન ચેતનભાઈ જડીયા, પન્નાબેન વિમલભાઈ વારીઆના માતા, ચેતનભાઈ જડીયા, વિમલભાઈ  વારીઆના સાસુનું તા. ૧૧-૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૩-૨ના શુક્રવારે સવારે  ૯:૩૦  અને પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ વાગ્યે તેજપ્રકાશ સોસાયટી જૈન ઉપાશ્રય, ધવવંતરિ ગ્રાઉન્ડ  સામે, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ જીતેન્દ્રભાઈ ભાલોડીયા, તે ભીખુભાઈ ગાંડાભાઈ ભાલોડીયાના પુત્ર, નયનાબેનના પતિ,  ધનંજયના પિતાનું તા. ૯-૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૨-૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫  દરમ્યાન ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, સાઈબાબા મંદિર પાસે, ગાંધીનગર જામનગરમાં રાખવામાં આવ્યું  છે.

જામનગરઃ અમિતભાઈ મજીઠીયા તે સ્વ. હેમંતભાઈ દેવજીભાઈ મજીઠીયા, ગં.સ્વ. લતાબેન હેમંતભાઈ  મજીઠીયાના પુત્ર, જીતેન્દ્રભાઈ (માહી દૂધવાળા), રવિભાઈ (લાલો), ભીખુભાઈ, ઉત્તમ (કાનો),  અરવિંદભાઈના ભાઈ, જીનલબેન જીયાબેનના પિતા, સ્વ. નરસીદાસ ગોકલદાસ વિઠલાણી (સીમલા  ફ્રૂટ-દ્વારકા)ના જમાઈનું તા. ૯-૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની  સાદડી તા. ૧૧-૨ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જલારામ મંદિર, ખંભાળીયામાં રાખેલ છે.

જામનગરઃ ગં.સ્વ.શારદાબને નથવાણી (ઉ.વ.૮૫) તે સ્વ. કાંતિલાલ નથવાણીના પત્ની,  સ્વ.શામજીભાઈ કટારીયાના પુત્રી, મુકેશભાઈ, સ્વ. કિશોરભાઈ, નીલાબેન ઠક્કર, આરતીબેન  સોનછાત્રાના માતા, જલ્પા, કિશન, પ્રતિક, રવિ, હિરલના દાદીનું તા. ૮ ના અવસાન થયું છે.  સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૯-૨-૨૬ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જડેશ્વર  મહાદેવ મંદિર, ૬, પટેલ કોલોની, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh