Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૯ જુલાઈ ભારત બંધઃ કેન્દ્રીય સેવાઓના ૨૫ કરોડ કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ
બિહારમાં સરકારી સેવાઓમાં મહિલાઓને ૩૫% આરક્ષણઃ નીતિશકુમારે કર્યો નિર્ણય
કરાચીમાં જર્જરિત બહુમાળી ઈમારત ધરાશાયીઃ ૨૭ લોકોના કરૂણ મૃત્યુ
અમેરિકાના ટેકસાસમાં વિનાશક પૂરઃ ૨૮ બાળકો સહિત ૧૦૦થી વધુના મૃત્યુ
હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે અઢી ઈંચ સુધી વરસાદઃ જલભરાવ
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી
જામનગર મહાનગરપાલિકાને ચાલુ વ્યાજમાફી યોજનામાં રૂ. ૩૬ કરોડ મળ્યા
જામનગરના અડધા પ્રદર્શન ગ્રાઉન્ડ અને એમ.પી. શાહ કોલેજના મેદાનમાં શ્રાવણી મેળો યોજવાની વિચારણા
બોરસદ અને ગોધરામાં પોણા ચાર ઈંચ જેવો વરસાદઃ ખેતરો થયા જળતરબોળ
એક જ બ્રિજ બનાવવા ત્રણ વર્ષમાં ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા
ઊંટોનું ટોળું નદીમાં તણાઈને દરિયે જેટી પાસે પહોંચ્યું:
જામનગર જિલ્લો કોરોનામુક્ત થવાના આરે
જામનગરમાં વિરોધ પક્ષ દ્વારા ખાડાઓના સામ્રાજય અંગે અનોખું વિરોધ પ્રદર્શન
દાતા ગામની ગોલાઈમાં સ્કૂટર આડે પશુ ઉતરતા અકસ્માતઃ યુવતીનું મૃત્યુ
ભાણવડ જઈ રહેલા બાઈકસવારને લલીયા પાસે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ
પ્રેમલગ્ન કર્યા પછી પતિગૃહે ન આવતી યુવતીને અન્ય સાથે સંબંધની જાણ થતાં યુવાનનો ગળાફાંસો
બેંકના એટીએમ મશીનમાં નાણા ભરવા જતાં બે શખ્સોએ કરી રૂ.૩૧.૩૬ લાખની ઉચાપત
ખંભાળિયાના શક્તિનગરમાં પાંચ કલાક બંધ રહેલા મકાનમાં ધોળા દહાડે સવા છ લાખની મત્તાની ચોરી
મરાઠી મુદ્દે વેપારીઓના વિરોધમાં મનસેના કાર્યકરોએ રેલી કાઢતા પોલીસની કડક કાર્યવાહી
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં સુપેરે કામગીરી બજાવનાર અધિકારીઓનું સન્માન
બેટ દ્વારકામાં વિકાસની સાથે અસામાજિક બદીએ પણ મૂકી માજા
બાઈક આડે શ્વાન ઉતરતા ધરમપુરના બાઈકચાલકનું સારવારમાં થયું મૃત્યુ
કાલાવડમાંથી ગંજીપાના વડે જુગાર રમતા છની ધરપકડઃ રોકડ કબજે કરાઈ
લાંચ લેવાના આરોપસર ફોજદાર તથા રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે
એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બોલાવી યુવતી પર એક શખ્સ દ્વારા ધોકાથી કરાયો હુમલો
રૂ.૧.૬૦ લાખના ચેક પરતની ફરિયાદ
ટેપ ધીમુ વગાડવાના મામલે થયેલી હત્યાના એક આરોપીનો કોર્ટમાં છૂટકારો
ફલ્લા પાસેથી ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા સાથે એક શખ્સની અટકાયત
રોડ વચ્ચે મોટર રાખનારને કહેવા ગયેલા બાઈકચાલકને ઢીકાપાટુ
ભીમરાણામાં ગંજીપાનાથી જુગાર રમતા મહિલા સહિત ચાર ઝડપાયા
જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો
જામનગરના કિરીટ ગોસ્વામીને રમણલાલ સોની બાળકિશોર સાહિત્ય પારિતોષિક થશે એનાયત
ભાજપ દ્વારા "વન નેશન, વન ઈલેકશન" સંદર્ભમાં યોજાયા જનજાગૃતિ કાર્યક્રમોઃ વિજેતા સરપંચોનું સન્માન
ગ્રીન કવરમાં ગુજરાત દેશમાં અગ્રીમઃ
ઓપન જામનગર બેડમીન્ટન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક વિજેતા
જામનગરની રોટરી કલબ દ્વારા વિધવા અને ડીવોર્સી બહેનોના બાળકોને સ્કોલરશીપ
ભૂગર્ભ ગટરની કામગીરી અનુસંધાને વધુ એક માર્ગ બે માસ સુધી વાહન વ્યવહાર માટે બંધ
જામનગરમાં પટેલ કોલોનીમાં નૂતન આરાધના ભવનમાં પ્રથમ ચાતુર્માસ
ખંભાળીયા તાલુકાના સલાયા સુધી રેલવે લાઈન નાખવાના મુદ્દે ચર્ચા-વિચારણા
વર્ષો જુના જર્જરીત મકાનો અંગે નગરપાલિકા દ્વારા નોટીસો
ડેમમાં દરવાજા લાગ્યા નથી, ત્યાં પૂરના પાણીથી ધોવાણઃ ઈજારેદારની લાપરવાહીનું પરિણામ
'છોટીકાશી' માં જયા પાર્વતી વ્રતનો થયો શુભારંભઃ મંદિરોમાં પૂજન માટે વ્રતધારી કન્યાઓ ઉમટી
જોડિયા ગામનો સ્ટ્રીટલાઈટનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાશેઃ ર૦૦ સોલાર સ્ટ્રીટલાઈટ નખાશે
જામનગરના ગીતા વિદ્યાલયમાં ૧૦મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ
ભાટીયાઃ સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન
શીરડી સાઈબાબા મંદિરે મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન
મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં સલાહ સૂચનો માટેની અરજી
કિચન ગાર્ડન માટે રાહતથી બિયારણ