Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની એસ.ટી. વિભાગીય કચેરી દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિભાગીય નિયામક બી.સી. જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બી.સી. જાડેજા, વિભાગના વહીવટી અધિકારી કણઝારિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જામનગર ડિવિઝનમાં ર૦ર૪-રપ માં એક પણ ફેટલ અકસ્માત ન થયો હોય ડેપો મેનેજર (ધ્રોળ) આર.એ. શેખ, દ્વારકા ડેપો મેનેજર એમ.આર. રાઠોડ ને નિગમના એમ.ડી. તરફથી મળેલ ઈનામનો રૂ. રપ હજારનો ચેક તથા પ્રશંસાપાત્ર વિભાગીય નિયામકના હસ્તે એનાયત કરાયા હતાં.
આ સમારોહમાં વિભાગીય કચેરીના સુપરવાઈઝરો, કર્મચારીઓ, યુનિયનના આગેવાનો, યુસુફભાઈ પરાસરા, બિરેનભાઈ સુમ્બડ, હરૂભા જાડેજા, નિલેશભાઈ ગઢવી, ધર્મેન્દ્ર સુમ્બડ, રમેશ પરમાર, સુનિલભાઈ, મયુરભાઈ, નિખીલભાઈ, મહેશભાઈ, કૈલાશભાઈ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial