Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીએ વિવિધ મુદ્દે માર્ગદર્શન પૂરૃં પાડ્યું:
ખંભાળિયાની અગત્સ્ય શાળાની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના પોલીસવડાની કચેરીની મુલાકાત લીધી હતી. આ વેળાએ એસપી જયરાજસિંહ વાળા દ્વારા સાયબર ક્રાઈમ ઉપરાંત ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવા ઉપરાંત ૧૧૨ ઈમરજન્સીની ઉપયોગીતા અને મહિલા સંબંધિત કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial