Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ કાર્યના કારણે
જામનગર તા. ૬: જામનગરના લાખાબાવળ અને પીપળી રેલવે સ્ટેશનની કેટલીક ટ્રેનોના સ્ટોપ અસ્થાયી રૂપથી રદ્ કરવામાં આવ્યા છે.
લાખાબાવળ અને પીપળી રેલવે સ્ટેશનમાં નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ કાર્યના કારણે અમુક ટ્રેનોના સ્ટોપેજ રદ્ કરવામાં આવ્યા છે. લાખાબાવળ સ્ટેશન પર તા. રપ-ર-ર૦ર૬ સુધી અને પીપળી સ્ટેશન ઉપર તા. રપ-૩-ર૦ર૬ સુધી આ સ્ટોપેજ રદ્ કરવામાં આવ્યા છે. જેમાં ૧૯ર૦૯/૧૦ ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેનનો તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશનનો સ્ટોપ રદ્ કરવામાં આવ્યો છે તથા પ૯પપર/પ૧ ઓખા-રાજકોટ-ઓખા ટ્રેનનો પણ તા. રપ-ર-ર૦ર૬ સુધી લાખાબાવળનો સ્ટોપ રદ્ કરાયો છે. ટ્રેન નં. ૧૯ર૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનો તા. રપ-૩-ર૦ર૬ સુધી પીપળીનો સ્ટોપ રદ્ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial