Advertisement
Author: નોબત સમાચાર

એ.કે. દોશી મહિલા કોલેજની વિદ્યાર્થિની ફાસ્ટ રોડ સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફાસ્ટ રોડ સાયકલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બહેનો માટેની ર૦ કિ.મી. સ્પર્ધામાં જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજની વિદ્યાર્થિની વંદના જીવનભાઈ ધાપા પ્રથમ નંબરે વિજેતા થઈ ચેમ્પિયન થઈ હતી. આ ઉપરાંત કોલેજની પ્રિયાબા ઝાલા, કિનલ લાડવા, પૂજા પીંડારિયાએ પણ સ્પર્ધામાં સારો દેખાવ કર્યો હતો. આ સ્પર્ધકોને કોલેજના પ્રો. જે.બી. સુરેલિયાએ તાલીમ આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ અંજનાબેન ભેંસદડિયાએ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓ તથા પ્રો. સુરેજાને અભિનંદન આપ્યા હતાં. ઔરંગાબાદમાં યોજાનાર ઓલ ઈન્ડિયા ફાસ્ટ રોડ સાયકલ સ્પર્ધામાં કોલેજની આ ચારેય વિદ્યાર્થિનીઓ ભાગ લેવા જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh