Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શીરડી સાંઈબાબા મંદિરમાં
જામનગર તા. ૧૩: જામનગરના ગાંધીનગર સ્થિત શીરડી સાંઈબાબા મંદિરમાં શ્વાસરોગના દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧પ૪ દર્દીઓએ લાભ લીધો હતો. ડો. ઉમંગ પંડ્યા, ચિન્મયબેન પંડ્યા તથા તેમની ટીમે દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સેવાભાવી કાર્યકરો મહેન્દ્રભાઈ પટેલ, રાજુ રાચ્છ, શિવુભા, અતુલભાઈ રાજાણી, કિશોરભાઈ પટેલ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial