Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧ર માર્ચ, ગુરૂવાર અને ફાગણ વદ નોમનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. સ્નેહી-સ્વજનના કામમાં  વ્યસ્તતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની  મીઠાશથી લાભ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સિઝનલ ધંધામાં તમારે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.  ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં  સરળતા જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાણાકીય કામમાં  ધ્યાન રાખવું.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૯

 

Leo (સિંહ: મ-ટ)

દેશ-પરદેશના કામકાજ અંગે, આયાત-નિકાસના કામ અંંગે મુલાકાત થઈ શકે. ભાઈ-ભાંડુ  મદદરૂપ થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના  કામમાં પ્રગતિ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય.  હર્ષ-લાભ જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી  સંભાળવું પડે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૧

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

જેમ દિવસ પસાર થાય તેમ આપને કામકાજમાં સરળતા રહે. રાજકીય-સરકારી કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક  કામકાજ થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. આડોશ-પાડોશના  કામમાં વ્યસ્ત રહો.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી  નહીં. ચિંતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૨



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh