Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજે રૂ।.ત્રીસેક હજારનું નુકસાન થયું:
જામનગર તા. ૭: જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં એક આસામીના રહેણાંક મકાનમાં ગઈકાલે સાંજે ફ્રીઝમાં શોર્ટ સર્કીટ થતા આગનું છમકલુ થયું હતું. દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી તે પહેલાં રૂ।.૩૦ હજારનું નુકસાન થયું હતું.
જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે ફ્રીઝમાં શોર્ટ સર્કીટ થતાં આગનું છમકલુ થયું હતું. તેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ધસી ગયા હતા.
આ સ્થળે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યા પછી ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. આગના કારણે રૂ।.ત્રીસેક હજારનું નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial