Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૩ - સુર્યાસ્ત : ૭-૩૩
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૪ :
તા. ૧૪-૦૭-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૪,
મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ ઘનિષ્ઠા,
યોગઃ આયુષ્માન, કરણઃ બવ
તા. ૧૪ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક દૃષ્ટિએ આપને વ્યસ્તતા-દોડધામ જણાય. જમીન-મકાન-વાહન અંગેના કામ થઈ શકે. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહે. નાણાકિય બાબતે આકસ્મિક ખર્ચાઓ આવી જાય. વિદ્યાર્થી વર્ગને વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. સામાજિક-જાહેર જિવન ક્ષેત્રે વ્યસ્તતા રહેતી જણાય.
બાળકની રાશિઃ કુંભ