Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે કર્મચારીઓને અપાઈ શો-કોઝ નોટીસઃ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા નગરપાલિકામાં પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા સહિતના સદસ્યો દ્વારા ચીફ ઓફિસરની બદલી કરીને અન્ય ચીફ ઓફિસર વર્ગ-૧ના મુકવા માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રીઓને ડાયરેકટ પત્ર લખેલો, જે પત્ર સરકારી પાલિકાના લેટરપેડ તથા તેના જાવક નંબર બી હોવાના વિવાદ અને ખોટી સહીઓ કર્યાના વિવાદ મુદે આ લેટર ખંભાળિયા નગરપાલિકાના જ કોમ્પ્યુટર પર લખાયેલો હોવાનું તથા પાલિકાના જાવક રજીસ્ટરમાં તેનો નંબર ચડેલો હોવાનું બહાર આવતા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા પાલિકાના તમામ કર્મીઓની બેઠક બોલાવીને આ લેટર બાબતે પુછપરછ હાથ ધરી હતી. આ પત્રના મુદે એક-બે કર્મચારીને ખુલાસા માટે નોટીસો પણ આપવામાં આવી હતી. પુરાવા મળ્યે જે તે કર્મચારી સામે આકરા પગલા લેવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial