Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ જીતેન્દ્રભાઈ ભાલોડીયા, તે ભીખુભાઈ ગાંડાભાઈ ભાલોડીયાના પુત્ર, નયનાબેનના પતિ, ધનંજયના પિતાનું તા. ૯-૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૨-૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, સાઈબાબા મંદિર પાસે, ગાંધીનગર જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ અમિતભાઈ મજીઠીયા તે સ્વ. હેમંતભાઈ દેવજીભાઈ મજીઠીયા, ગં.સ્વ. લતાબેન હેમંતભાઈ મજીઠીયાના પુત્ર, જીતેન્દ્રભાઈ (માહી દૂધવાળા), રવિભાઈ (લાલો), ભીખુભાઈ, ઉત્તમ (કાનો), અરવિંદભાઈના ભાઈ, જીનલબેન જીયાબેનના પિતા, સ્વ. નરસીદાસ ગોકલદાસ વિઠલાણી (સીમલા ફ્રૂટ-દ્વારકા)ના જમાઈનું તા. ૯-૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૧૧-૨ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જલારામ મંદિર, ખંભાળીયામાં રાખેલ છે.
જામનગરઃ ગં.સ્વ.શારદાબને નથવાણી (ઉ.વ.૮૫) તે સ્વ. કાંતિલાલ નથવાણીના પત્ની, સ્વ.શામજીભાઈ કટારીયાના પુત્રી, મુકેશભાઈ, સ્વ. કિશોરભાઈ, નીલાબેન ઠક્કર, આરતીબેન સોનછાત્રાના માતા, જલ્પા, કિશન, પ્રતિક, રવિ, હિરલના દાદીનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૯-૨-૨૬ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, ૬, પટેલ કોલોની, જામનગરમાં રાખવામાં આવ્યું છે.