Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન સહિત ત્રણ રાશિના જાતકોને મનની ઈચ્છા ફળીભુત થાય, શુભ સમાચાર પ્રાપ્ત થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આર્થિક સંકળામણનો અનુભવ થાય. ખર્ચ-ખરીદીના પ્રસંગ બને. આરોગ્ય સુખાકારી સારી રહે.
શુભ રંગઃ ૫ીળો - શુભ અંકઃ ૯-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
નવા કાર્યની શરૂઆત થઈ શકે. દિવસ વ્યસ્તતાપુર્ણ રહે. આપના કાર્યની પ્રસંશા થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૭-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
મનની ઈચ્છા ફળીભુત થતી જણાય. ધારેલું કાર્ય પાર પડતા ઉત્સાહ રહે. દિવસ સારો રહે.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૨-૮
Cancer (કર્ક: ડ-હ)
આરોગ્ય નરમ-ગરમ રહેવા પીામે. સ્નેહી-સ્વજન સાથે મુલાકાત થાય. મિત્રથી લાભ-ફાયદો થાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૧-૬
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની ઈર્ષ્યા કરનાર વર્ગ-હરિફવર્ગની મુશ્કેલી રહે. વાણી-વર્તનને કાબુમાં રાખવા.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
પ્રવાસ-પર્યટન થઈ શકે. માનસિક ચિંતા હળવી થતી જણાય. સ્નેહીજનોનો સહકાર મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮
Libra (તુલા: ર-ત)
વિચારોના વમળમાં ફસાતા જણાય. માનસિક બોજનો અનુભવ થાય. આર્થિક લાભ થઈ શકે.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૭-૨
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભે માનસિક પરિતાપ-વ્યથા જણાય. પરંતુ દિવસના અંતે શુભ સમાચાર પ્રાપ્ત થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે વ્યસ્તતા રહે. નવા કાર્યની શરૂઆત થઈ શકે. કાર્યક્ષેત્રે ઉન્નતી જણાય.
શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૭-૪
Capricorn (મકર: ખ-જ)
આરોગ્ય બાબતે સંભાળવું જરૂરી. વાહન ચલાવવામાં તકેદારી રાખવી. વડીલવર્ગથી લાભ થાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૯-૩
Aquarius (કુંભ: ગ-શ-સ)
આકસ્મિક લાભની શક્યતા રહે. ભાગ્યદેવી રીઝતી જણાય. દિવસ ફળદાયી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
માન-સન્માન પ્રાપ્ત થાય. સામાજિક જીવનમંં વ્યસ્તતા જણાય. સ્વાસ્થ્યમાં સુધારો થાય. કાર્યક્ષેત્રે તેજી જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫