Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ માફી યોજનાનો લાભ લેવા
જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી હાઉસ ટેક્સના વેરાની વસુલાત અન્વયે વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના છેલ્લા દિવસો હોવાથી આજે વેરો ભરપાઈ કરવા લાંબી કતારો લાગી હતી, જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સવા માસથી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની મુદ્દત આગામી તા. ૩૧-માર્ચ-ર૦ર૬ ના પૂર્ણ થઈ રહી છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા આજે સોમવારે વેરો ભરપાઈ કરવા માટે આસામીઓની લાંબી કતારો જોવા મળી હતી. જો કે, કેટલીક બેંકો, ઓનલાઈન, સિવિક સેન્ટરો વિગેરે સ્થળોએ પણ વેરો ભરપાઈ કરી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial