Calendar
E- Paper
દૈનિક વર્તમાનપત્ર
દિવાળી પુર્તિ
×
NOTIFICATION
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Toggle navigation
દિવાળી વિશેષાંક
રાશિફળ
શ્રાવણી સત્સંગ
કાનૂનનો કાંઠો, ધ્વનિની કંઠે
વિડિઓ
ચૂડી ચાંદલો
સંક્ષિપ્ત સમાચાર
તંત્રી લેખ
એન્જિયોગ્રાફી
ખાસ મુલાકાત
વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫
મેઘધનુ
માર્કેટ સ્કેન
સંવેદના
મિલન મસ્તની મસ્તી
વાંચન વિશેષ
પ્રેતજાળ
નવરાત્રી
પ્રાસંગિક
શુભ વિવાહ
નોબત ફ્લેશબેક - ર૦ર૪
મન હોઈ તો માળવે જવાય
કટાક્ષ કણિકા
બાળવાર્તા
ચિરવિદાય
You are here:
મુખ્ય સમાચાર
વિગતવાર સમાચાર
મૂળ ભારતીય ખગોળશાસ્ત્રી પ્રો. શ્રીનિવાસ કુલકર્ણીને લંડનની રોયલ એસ્ટ્રોનોમિક સોસાયટીનો ગોલ્ડ મેડલ એનાયત.
માનવીમાં સૌથી ખતરનાક બીમારીમાં પણ એન્ટિબાયોટિક દવા ૯૦% સુધી બિન અસરકારકઃ રિસર્ચ.
છૂટાછેડા આપવાનો ફેમિલી કોર્ટને જ અધિકાર, સિવિલ જ્જને નહીં: ગુવાહાટી હાઈકોર્ટ.
ઈડીએ રૂ।. પ૯૭૮ કરોડનું ફ્રોડ કરનાર કલ્યાણ બેનર્જીની હૈદ્રાબાદથી ધરપકડ કરી.
ડીઆરડીઓએ 'ટેન્ક ક્લિર' તરીકે ઓળખાતા સ્વદેશી પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળતાપૂર્વક ફલાઈટ પરીક્ષણ કર્યુ.
ઈન્ડિયન આઈડલ-૩ ના વિજેતા પ્રશાંત તમાંગનું માત્ર ૪૩ વર્ષની વયે હ્ય્દયરોગના હૂમલાથી નિધન.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ઝોનની ૨૫૭ પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક ફ્રી માં અપડેટ કરી શકાશે.
કાશ્મીરઃ તાપમાન માઈનસમાં ચાલ્યું જતા ૧૦૦ ફૂટ ઊંચો ડ્રંગ ધોધ થીજી ગયો.
વિશ્વની નંબર-૧ મહિલા ટેનિસ ખેલાડી આર્યના શબાલેન્કા બ્રિસ્બેન ઈન્ટરનેશનલમાં બની વિજેતા.
ભારતમાં વસ્તી ગણતરી-ર૦ર૭ માટેનો પ્રથમ તબક્કો ૧-એપ્રિલથી શરૂ થશે.
માલદીવ સરકારે 'વન નેશન, વન ઈલેકશન' માટે બંધારણીય સુધારા બિલ રજૂ કર્ય્ુ.
ભારતમાં માર્ચ-ર૦રપ સુધીમાં ૯૭.૬ ટકા બેંક ખાતા વીમા કવર હેઠળ સુરક્ષિત.
૮૩૧ કરોડ રૂપિયાની કમાણી કરનારી 'ધુરંધર' પહેલી હિન્દી ફિલ્મ બની.
આરબીઆઈ આ વર્ષે રેપોરેટમાં વધુ ૦.પ ટકાનો ઘટાડો કરી શકે છે.
રાજકીય એજન્ડા માટે રાજયએ નીચલા સ્તરે ન જવું જોઈએઃ મદ્રાસ હાઈકોર્ટ.
વર્ષ-ર૦ર૬ થી મગજની 'ન્યૂરોલિંક ચિપ' નું મોટા પાયે ઉત્પાદન શરૂ કરાશેઃ ઈલોન મસ્ક.
ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રાઈઝ મનીમાં ૦.૧૬ ટકાનો વધારો કરાયોઃ વિજેતાને મળશે પચ્ચીસ કરોડ રૂપિયા.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ તાતા સ્ટીલ, જેએસડબલ્યુ, સેલ સહિત ર૮ કંપનીઓને સાઠગાંઠ સાથે સ્ટીલની કિંમત વધારવા માટે દોષિત ઠેરવી.
દિલ્હી સરકારે જીવલેણ વાયરલ સંક્રમણ માનવ રેબિઝને નોટિફાયબલ 'બીમારી' જાહેર કરી.
હવામાં પ્રદૂષણને રોકવા માટે દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને ફટાકડા ફોડનારને 'રાષ્ટ્રવિરોધી' ગણવા જોઈએઃ મેનકા ગાંધી.
અભિનેતા જય ભાનુશાળી અને અભિનેત્રી માહી વિજ લગ્નના ૧૪ વર્ષ પછી અલગ થયા.
ઉત્તરપ્રદેશઃ સંભલમાં સરકારી જમીન પર બનેલી બે ગેરકાયદે મસ્જિદ હટાવાઈ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' તેના એઆઈ ટૂલ ગ્રોક પર અશ્લીલ ફોટા બનાવનારા એકાઉન્ટ બેન કરશે.
બે હજારની ૯૮.૪૧ ટકા ચલણી નોટ પરત આવી ગઈઃ આરબીઆઈ.
ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ કુરાન પર હાથ રાખીને ન્યૂયોર્કના મેયર તરીકે શપથ લીધા.
ગર્ભપાત માટે પતિની સહમતી જરૂરી નથી, મહિલાની મરજી સર્વોપરીઃ પંજાબ-હરિયાણા હાઈકોર્ટ.
એઆઈ હવે એક્સપેરિમેન્ટ નહીં, પણ રોજિંદા કામનો હિસ્સો બની જશેઃ સત્ય નડેલા.
મુંબઈ એરપોર્ટથી ડીઆરઆઈએ દાણચોરો પાસેથી રૂ।. ૩.૮૯ કરોડનું સોનું જપ્ત કર્યુ.
ભારતમાં વર્ષ-ર૦રપ માં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ ૪પ.પ લાખ યુનિટ્સ નોંધાયું.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ર૦રપ ગ્લોબલ એઆઈ વાઈબ્રન્સી ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને.
કેન્દ્ર સરકારે પેઈનકિલર નિમેસુલાઈડના ૧૦૦ એમજીથી વધુ ક્ષમતા ધરાવતી દવા પર પ્રતિબંધ મૂક્યો.
ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ રાખી ભારત પ્રથમસ્થાને.
ડીઆરડીઓએ એક લોન્ચરથી બે પ્રલય મિસાઈલનુું સફળ લોન્ચીંગ કર્યુ.
ઓડિશામાં ૧-ફેબ્રુઆરીથી પીયુસી વગરના વાહનોને પેટ્રોલ અને ડિઝલ મળશે નહીં.
ચીને તાઈવાનને ચારેબાજુથી ઘેરીને યુદ્ધાભ્યાસ શરૂ કરતા યુદ્ધના મંડાણ.
ડિજિટલી પેમેન્ટ વધતા એટીએમની સંખ્યા ઘટીઃ આરબીઆઈ.
રેર અર્થના સંગ્રહમાં ભારત ત્રીજા સ્થાનેઃ એમિક્સ ગ્રોથનો રિપોર્ટ.
ભુટાનના સ્પિનર સોનમ યેરોએ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ટી-ર૦ ની એક મેચમાં ૮ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો.
આઈઆઈટી કાનપુરના વર્ષ-ર૦૦૦ બેચના પૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાને રૂ।. ૧૦૦ કરોડનું દાન આપશે.
હવાઈ મુસાફરોની ફરિયાદોને વધુ ઝડપથી ઉકેલવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પેસેન્જર આસિસ્ટન્ટ કંટ્રોલરૂમની સ્થાપના કરી.
જો કંપનીઓ પેટ્રોલ અને ડિઝલ પર નિર્ભરતા નહીં ઘટાડે તો સરકાર વધુ કડક ધોરણો અમલી બનાવતા અચકાશે નહીં: નીતિન ગડકરી.
ઓપરેશન સિંદૂર દરેક ભારતીય માટે ગર્વનું પ્રતિક બન્યુ છેઃ નરેન્દ્ર મોદી.
ઝડપી બોલર બ્રેટ લી ને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો.
ટેરીફ વોરની માઠી અસરઃ અમેરિકામાં ૭૧૭ કંપનીઓએ નાદારી નોંધાવી.
પવાર કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા પ્રશાંત જગતાપ કોંગ્રેસમાં જોડાયા.
ભારતમાં કોરોના કરતા પણ ખતરનાક સ્થિતિઃ વાયુપ્રદુષણ અંંગે તજજ્ઞોની ચેતવણી.
થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે ફરી લડાઈ શરૂ.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરૂદ્ધ હિંસાની ર૯૦૦ ઘટનાઓઃ ભારતીય વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા. જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક દેખાવો.
પાંચ વર્ષમાં દેશના મુખ્ય શહેરોમાં ટ્રેનોની ક્ષમતા બમણી કરવાની રેલવે તંત્રની યોજના.
ભારત રત્ન અને પદ્મ સન્માનો ઉપાધી (ડીગ્રી) નથી, તે નામની આગળ લખી ન શકાયઃ બોમ્બે હાઈકોર્ટ.
MARKET
હવામાન
શબ્દવ્યુહ
MARKET
હવામાન
Advertisement