Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ભગવાનજીભાઈ કણજારીયા (ઉ.વ. ૬૯) તે સ્વ. ઘેલાભાઈ વસ્તાભાઈ કણજારીયા, તેજુબેનના પુત્ર, હંસાબેનના પતિ, હેતલ, મેહુલ તોરલા પિતા, દિલીપભાઈ, મનિષાબેન, નીરજભાઈના સસરા, ધ્યેયના દાદા, રામ, ભવ્ય, ભરતના નાનાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧ના શ્રી હેમેશ્વર મહાદેવ મંદિર હોલ, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ સ્વ. હીરજી હરિદાસ પોપટના પત્ની ગં.સ્વ. ચંપાબેન પોપટ (ઉ.વ.૭૫) તે સ્વ. ઈશ્વરભાઈ, લીલાધરભાઈ, વિજયભાઈ, ભાવનાબેનના માતા, સ્વ. ધીરજલાલ વી. મજીઠીયાના પુત્રી, સુભાષભાઈ, સ્વ. હરીશભાઈ, ઉમેશભાઈના બહેન તા. ૧૮-૩ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું અને પિયરપક્ષની સાદડી ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૯-૩ના સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન માધવ ટાઉનશીપ, સમાજ વાડી, હરીપર, ખંભાળીયામાં રાખવામાં આવી છે.
જામનગર (મૂળ ભાટીયા) ના ભવ્ય નિલેશભાઈ દત્તાણી (ઉ.વ.૨૭) તે સ્વ. વનરાવનભાઈ વેરસીભાઈ દત્તાણીના પૌત્ર, નિલેશભાઈના પુત્ર, દિલીપભાઈના ભત્રીજા, અંજલીબેનના પતિ, બોનીબેનના ભાઈ, દિલીપભાઈ મણીલાલ કાનાણી (ખંભાળીયા)ના જમાઈ, વિઠ્ઠલદાસ કોટેચા (હરિપર)ના ભાણેજનું તા. ૧૭-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૧૯-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઓશવાળ સેન્ટર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
જામનગરઃ દક્ષાબેન ચંદુભાઈ લખતરીયા (ઉ.વ.૫૮)તા. ૧૪-૩-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે.