Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રપ માર્ચે ડાકઘર દ્વારા
જામનગર તા. ૧૧: જામનગરના અધિક્ષક ડાકઘર, જામનગર વિભાગ દ્વારા આગામી તા. રપ મી માર્ચે સવારે ૧૧ વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જેમાં ટપાલ વિભાગની સેવાઓ જેમ કે રજિસ્ટર, પાર્સલ, મનીઓર્ડર, નાની બચત યોજનાઓ તેમજ અન્ય ટપાલ સેવાને લગતી ફરિયાદો સહાયક અધિક્ષક (મુખ્ય મથક), અધ્યક્ષક ડાક ઘર, જામનગર વિભાગ, જામનગરને તા. ર૩ માર્ચના સાંજે ૬ વાગ્યા સુધીમાં મોકલી આપવાની રહેશે. ડાક અદાલતમાં નીતિવિષયક મુદ્દાઓ સિવાયની ટપાલ સેવાઓને લગતી ફરિયાદોને જ સાંભળી નિકાલ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial