Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈંધણનો પૂરતો જથ્થો હોવાની અધિકૃત માહિતી છતાં
જામનગર તા. ૧૦: જામનગરમાં શહેરની ભાગોળે આવેલ કેટલાક પેટ્રોલ પંપ બંધ રહેતા ઘણાં વાહનચાલકોને હાલાકી થઈ હતી. ઉલ્લેખનિય છે કે, હાલ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને લઈને ઈંધણની અછત સર્જાવાની આશંકાઓ વચ્ચે કેટલાક પંપ બંધ રહેતા પુરવઠાનો અભાવ હોવાનું ચિત્ર ઉપસવાની સાથે જ ઈંધણના વ્યાપક સંલગ્ન વ્યવસાયિક એકમોના હોદ્દેદારોએ પૂરતો પુરવઠો હોવાની અધિકૃત માહિતી આપી હતી.
પેટ્રલો-ડીઝલ સહિતના ઈંધણનો પૂરતો પુરવઠો હોવાની અધિકૃત માહિતી વચ્ચે શહેરની ભાગોળે આવેલ કેટલાક પેટ્રોલપંપ બંધ રહેતા અન્ય પેટ્રોલ પંપો ઉપર ઈંધણ ભરાવવા વાહનચાલકોની કતારો જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial