Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: સરકાર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી સિનિયર સિટિઝનનો માટે તથા વિધવા પેન્શન સહાય યોજના અંતર્ગત દર મહિને માત્ર ૧૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. જેમાં કોઈપણ જાતનો વધારો લાંબા સમયથી કરવામાં આવ્યો નથી. મોંઘવારીમાં વધારો થયો છે ત્યારે સરકારે આ યોજનામાં રૂ।. ૧૦૦૦ના બદલે દર મહિને રૂ।. પાંચ હજાર પેન્શન સહાય ચૂકવવા જામનગર જિલ્લા જનતાદળ (યુનાઈટેડ)ના પ્રમુખ મયુરભાઈ માડમે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial