Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામસવારી સેવા સમિતિ દ્વારા રામસવારીનું આયોજન

રામનવમી પર્વ નિમિત્તે જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામ સવારી સેવા સમિતિના ઉપક્રમે રામનવમી પર્વ નિમિત્તે તા. ૨૭-૩-૨૬ના દિને રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૭-૩ના સાંજે ૫:૩૦ વાગ્યે બેડેશ્વર-ધરારનગર-૧ના રામ મંદિરેથી રામ સવારીનું પ્રસ્થાન થશે. બપોરે ૧૨ વાગ્યે આરતી તથા પ્રસાદની વ્યવસ્થા અખંડેશ્વર મહાદેવના ટ્રસ્ટી તરફથી કરવામાં આવી છે. તેમજ બેડેશ્વરના વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh