Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાણા ઉપાડવા-જમા કરાવવા લાંબી કતારોઃ
વાડીનાર તા. ૧: વાડીનાર તથા આસપાસના દસક ગામડા વચ્ચે વાડીનારમાં એક માત્ર સરકારી બંક ઓફ ઈન્ડિયા છે, પણ બેંકના અધિકારી, કેશિયર તથા સ્ટાફના વર્તનના કારણે લોકોન રોજબરોજના બેન્કીંગ કામકાજમાં ભારે મુશ્કેલી પડી રહી હોય, લોકો ત્રાસી ગયા છેે.
આ બેંકમાં નવા ખાતા ખોલવામાં વિલંબ, રૂ।. અકે લાખ જેવી રકમ ઉપાડવા માટે ધક્કા, ગ્રાહકોની સંખ્યા વધુ હોવાથી નાણા ઉપાડવા, જમા કરાવવા લાંબી લાઈનો, અધિકારી દ્વારા સરખો જવાબ ન આપવો, માર્ગદર્શન ન આપવું, વગેરેના કારણે લોકોને ભારે તકલીફ પડે છ. બેંકના આ પ્રકારના વહીવટ અંગે અનેક વખત અને વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પણ ચૂંટાયેલા કોઈ રાજકીય નેતાએ આ પ્રશ્ને લોકોને રાહત થાય તેવા પ્રયાસો કર્યા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial