Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ મૂળ વેરાવળના વતની સ્વ. વાલીબેન તથા સ્વ. અમૃતલાલ લાધાભાઈ ખાખરીયાના પુત્ર રસીકલાલ (ઉ.વ.૭૩)(નિવૃત્ત કર્મચારી એસ.ટી., જામનગર) તે નિલેશભાઈ, જીજ્ઞાબેન ભાવેશકુમાર માણેક, સોનલબેન મેહુલકુમાર સેજપાલ, તેજલબેન શૈલેષભાઈ દત્તાણીના પિતા, શિવાંશ, વૈષ્ણવી, તનિષ્કાના દાદા, મનસુખલાલ, દયાબેન ગોરધનદાસ લઘાણીના ભાઈ, પ્રદિપ મનસુખલાલના અદા, દિનેશભાઈ રમણીકલાલ ખાખરીયા, અશ્વિનભાઈ રમણીકલાલના પિતરાઈ ભાઈ, સ્વ. રમણીકલાલ મથુરાદાસ દત્તાણીના જમાઈ, વિજયભાઈ રમણીકલાલ દત્તાણી, પ્રદીપભાઈ રમણીકલાલ દત્તાણીના બનેવી, નાનજીભાઈ કાલીદાસ સોમૈયાના ભાણેજનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા. ૬-૧૦-૨૫ને સોમવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.