Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬ વોર્ડની ૬૪ બેઠકોમાંથી ૧૪ રીપીટઃ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ર૬ ના મતદાન થનાર છે. ગત મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીએ ૬૪ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. તેમાં ૧૪ કોર્પોરેટરને રીપીટ કરવામાં આવ્યા છે. એટલે કે, ૬૪ માંથી ૧૪ રીપીટ થતા પ૦ નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. આ તમામ ૬૪ ઉમેદવારો આજે પોતાનું ફોર્મ રજૂ કરી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial