Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૩ એપ્રિલ, શુક્રવાર અને ચૈત્ર વદ એકમનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવી શકે. મહત્ત્વના નિર્ણય  લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. કામનો  ઉકેલ લાવી શકો.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાનના કામમાં સાવધાની  રાખવી.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં માલનો  ભરાવો કરવો નહીં.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૮

 

Leo (સિંહ: મ-ટ)

અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૩

 

Libra (તુલા: ર-ત)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકસના કામમાં સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત  થવાથી આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે.  જમીન-મકાન-વાહનના કામ થાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરેદશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેના કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઈચ્છિત  વ્યક્તિ સાથે મુલાકાત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. નાણાકિય વ્યવહારમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૨



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh