Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. રપ ફેબ્રુઆરી, બુધવાર અને ફાગણ સુદ નોમનું રાશિફળ

મિન સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકેે. પ્રસન્નતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ-ખરીદી થાય. આનંદ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાનના કામ થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૩

 

Cancer (કર્ક: ડ-હ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Libra (તુલા: ર-ત)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભથી જ આપે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. કામ ઉકેલાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૭

 

Capricorn (મકર: ખ-જ)

સિઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામ થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh