Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઈસીએઆઈ ભવનનો ઉદ્ઘાટન સમારોહ

તા. રરમી ફેબ્રુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) ના નવનિર્મિત 'આઈસીએઆઈ ભવન'નો ઉદ્ઘાટન સમારોહ તા. રર-ર-ર૦૬ ના સવારે ૯ વાગ્યે યોજવામાં આવ્યો છે.

આ ઈન્સ્ટિટ્યુટે પોતાના સ્વતંત્ર બિલ્ડીંગનું બનાવવા પ્લોટ નં. ૯૭/પી, પોલીસ હેડક્વાર્ટર પાછળ, ગોલ્ડન સિટીની બાજુમાં નિર્માણ કર્યું છે. જેના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે આઈસીએઆઈના પ્રેસિડેન્ટ સીએ પ્રસન્ના કુમાર, અતિથિ વિશેષ પદે વાઈસ પ્રેસિડેનટ સીએ મંગેશ તેમજ સંસ્થાના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર્સ, રિજિયનલ કાઉન્સિલ મેમ્બર્સ ઉપસ્થીત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh